¤ વિજય ¤
¤ વિજય છળ-કપટથી પણ મેળવી શકાય છે,
જૂનો ઈતિહાસ સાક્ષી પૂરે છે કે પોતાના પિતાજીને જેલમાં
પૂરીને રાજ્યસત્તા સંભાળનારા રાજા થઈ ચૂક્યા છે,
એવા રાજ્યમાં સામાન્ય માણસને ન્યાય મળવો દુર્લભ
હોય છે, જ્યારે છળ-કપટ કર્યા વિના રાજ્ય સંભાળનાર રાજાના રાજ્યમાં એક ગધેડાને પણ ન્યાય
મળ્યો છે, # ન્યાય તો જહાંગીરનો # એવું જૂના ઈતિહાસમાં વાંચેલું અત્રે યાદ આવ્યું,,,,,
¤ જગદીશ (કેશવ) ગજ્જર ¤
***** વણોદ ****