Gujarati Quote in Quotes by Rids

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કામચલાઉ છે આપની આ જીંદગી,
છે આપની જીંદગી પર ઈશ્વરનો અધિકાર,
ડગલેને પગલે કરીએ છે આપણે કામચલાઉ વસ્તુ કે, વ્યક્તિનો ઉપયોગ..
જો હોય આપણા શ્વાસ પણ કામચલાઉ તો આપણે બીજાને તો ફરિયાદ પણ શું કરીએ?
આજે છે સંબંધોમાં એ જ વાત, જરૂર પડ્યે સૌ આપણા બાકી કોઈ નહીં આપનું..
ન્યોછાવર કરીએ આપણે લાગણી બેશુમાર તો પણ બધા કહીને જાય કે આ તો છે લાગણીહીન માણસ..
દુઃખ થાય છે ત્યારે, જ્યારે બધું કરવા છતાં પણ આપણને સૌ માની લે છે કામચલાઉ માણસ..
આજે પ્રેમ હોય કે ગુસ્સો, નફરત હોય કે લાગણી, ફરજ હોય કે હક બધું જ છે કામચલાઉ..
#કામચલાઉ

Gujarati Quotes by Rids : 111568840
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now