તારી દરીયા દીલીને સલામ, તારા વહેવારને સલામ,તારા ઉપકારોને સલામ, તારી ચાહત ને સલામ, તારી મહોબતને સલામ, રાધા બની ને જે વ્હાલ આપ્યું તેને સલામ, સક્ય હશે તો આવતા જન્મે તારા માટે આખા જીવન ભરનો સાથ આપીસ પ્રીયતમ બની પ્રેમ આપીશ , સોળા સીંગાર સેંથી નું સીદુંર આપીશ, તારા નામ પાછળ મારુ નામ આપી મારી ઓળખ આપીશ. પતી બની બધો અધીકાર આપીશ, આ ભવે અધુરાં તારા ઓરતાં પુરા કરીશ.
જાનકી આઈ મીસ યું
-hemant pandya