Gujarati Quote in Thought by Bhavik Prajapati

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

બહુ જ મુશ્કેલીથી જાગ્યો હતો જે મારી આંખોમાં,

એ જ #વિશ્વાસનો આજ શોક મનાવું છું હું,

સાચી જ હતી એ નફરત મારી, જમાના તરફ,

એ જ #વિશ્વાસથી ફરી નફરતમાં ગરકાવ થયો હું..!!

#RIP_politics
#વિશ્વાસ

- ભાવિક પ્રજાપતિ

Gujarati Thought by Bhavik Prajapati : 111567791
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now