આજે અજાણી છું,
કાલે જાણતા થઈ જશો,
તો આ અજાણ પણ તમને વ્હાલી લાગશે,
આજે વિશ્વાસ કરતા અચકાઓ છો,
જો એકવાર જાણી લેસો તો,
મરજેવી બીજી કોઈ વિશ્વાસુ નહી લાગે,
આજ મનની વાત કહેતા આચકાઓ છો,
પણ જ્યારે પોતાનું સમજશો,
તો મારા કરતા કોઈ વ્હાલું નહી લાગે,
બસ જરૂર છે તમારા વિશ્વાસ ની કરી તો જુઓ,
કોઈ દી અવિશ્વાસ નહી આવસે.
B+ve
#વિશ્વાસ