મંદિર, મસ્જિદ, ચર્ચ કે ગુરુદ્વારા બધામાં વસે છે એક જ ભગવાન,
સ્વરૂપ બધા જુદા જુદા છે પણ છે બધા ભક્તોના તારણહાર,
મંદિર તો છે એવી જગ્યા જ્યાં જતાં જ આપણાં મનને મળે છે ઠંડક,
ગોતવા જઈએ છે મંદિરોમાં ભગવાનને પણ કોઈએ ઘરમાં જોયું ખરી??
ધરતી પર છે મા-બાપ રૂપી ભગવાન જો લઇશું એની કાળજી તો ઘર જ બની જશે આપનું મંદિર..
#મંદિર