Gujarati Quote in Poem by Jeet Gajjar

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જ્યાં જ્યાં અટવાયો છું ત્યાં ત્યાં તે રસ્તો બતાવ્યો છે,

જ્યાં જ્યાં જરૂર પડી છે ત્યાં ત્યાં તું હંમેશા સાથે રહી છે,

જ્યાં જ્યાં જ્ઞાન ની જરૂર પડી છે ત્યાં ત્યાં તું શિક્ષક બની આવી છે,

જ્યાં જ્યાં વિચારોમાં ખોવાયો ત્યાં ત્યાં તે વિચારવંત કર્યો છે,

જ્યાં જ્યાં મુશ્કેલી આવી પડી ત્યાં ત્યાં મદદે તું આવી છે,


જીત ગજ્જર

Gujarati Poem by Jeet Gajjar : 111566410
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now