"સંઘર્ષ"
સંઘર્ષ સંઘર્ષ સંઘર્ષ જીવનમાં જોઈએ પૂર્ણ રીતે સંઘર્ષ, સંઘર્ષ વિનાનું જીવન એ જીવન નથી, નમક વિનાની વાનગી છે.
આમ તેમ ફાફા મારવા એ સંઘર્ષ નથી, એ નવરા ની નિશાની છે. કૂદી જાય છે જે ઊંડા સાગરમાં એ સફળ થાય છે, સંઘર્ષ ભર્યાં જીવનમાં..!
મેહનતની બાજી જે સંભાળે પુરી મેહનત થી, કામિયાબી ની બુલંદિયો ચુમે છે જિંદગી એના સંઘર્ષ થી..!
સફળતા બધાને સીધી નથી મળતી, વેરાણા હોય છે "સ્વયમભુ" પરસેવા ના ટીપા મોતી બની ચેહરા પર..!
અશ્વિન રાઠોડ
"સ્વયમભુ"