આપ સૌ જાણો જ છો કે મારી પ્રથમ નવલકથા ‘હિતશત્રુ’ થોડા સમય પહેલાં આર. આર. શેઠ પ્રકાશન દ્વારા પ્રકાશિત થઇ ચુકી છે. આપ સૌએ જે સહકાર આપ્યો તે બદલ હું દિલથી આભાર વ્યક્ત કરું છું.
મારી બીજી નવલકથા ‘દસ પાગલ’ ટૂંક સમયમાં પ્રકાશિત થવા જઈ રહી છે.
હવે વાત, ત્રીજી નવલકથાની. આ નવલકથાના મુખ્ય પાત્ર માટે નામની શોધ ચાલી રહી છે. તમે ‘સ’ પરથી યુવકનું મોડર્ન નામ સૂચવી શકો છો. જો તમારું સૂચવેલ નામ પસંદગી પામશે, તો તમને ‘હિતશત્રુ’ નવલકથા ભેટ સ્વરૂપે આપવામાં આવશે.
તમે મેસેજ કે કમેન્ટમાં નામ સૂચવી શકો છો.
પોસ્ટને તમારા મિત્રો સુધી, પહોંચાડવાં વધુ ને વધુ શેર કરો.
Jashuraj
follow : Facebook.com/AuthorJashuraj