કુંતી એ કર્ણ ના જન્મની વાત ગુપ્ત રાખી તો સમગ્ર સ્ત્રી જાતિને યુધિષ્ઠિરનો શાપ મળ્યો. માતાનું આ મૌન જ ભાઈના મૃત્યનું કારણ બન્યું અને ભાઈના જ હાથે ભાઈ નું મૃત્યુ થયું. માટે જ જીવન હંમેશા ખુલ્લી કિતાબ જેવું રાખવું. વાતો ગુપ્ત રાખીશું તો કોઈના મૃત્યુ નું કારણ પણ બની શકીએ છીએ.
#ગુપ્ત