Gujarati Quote in Thought by અશ્વિન રાઠોડ - સ્વયમભુ

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કોઇ પણ ઘટના ને છૂપાવી ને રાખવી, એટલે કે #ગુપ્ત રાખવી, જીવનમાં ઘણા ખરા માણસો પોતાની વસ્તુ કે વાત #ગુપ્ત રાખતા હોય છે, ને જ્યારે તેવો મરવા પડે ત્યારે તેવો #ગુપ્ત વાત કે વસ્તુ કોઈ ને કઈ સકતા નથી. તેમની #ગુપ્ત રાખેલી ચીજ કે વસ્તુ, ધૂળ ખાતી હોય છે. ને કોઈ એનો ધણી થાતો નથી.
#ગુપ્ત

Gujarati Thought by અશ્વિન રાઠોડ - સ્વયમભુ : 111565227
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now