ધણીવાર માયલા ગુણ ને ગુપ્ત રાખી છુપાવતા ફરતા લોકો, હું કેવી હું કેવાના ગુમાનમાં અને પોતાને મહાન કે વીશીષ્ટ બતાવવાની આંધળી દોટ માં ખુદની ગોપનીયતા છતી કરી દેતા હોય છે..સમજો લોકો પર તમારો શું પ્રભાવ પડતો હશે..ઈગો એક એવી ચીજ છે જે તમારૂ સ્વાભિમાન પણ છીનવતા વાર નથી કરતો.
#ગુપ્ત