Gujarati Quote in Thought by Shailesh Joshi

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કોઈ વ્યક્તિને લાચારી, બેબસીને કારણે જબરજસ્થી મૌન ધારણ કરવાની અવસ્થા આવી પડે, તો એ વ્યક્તી માટે આનાથી મોટો પસ્તાવો બીજો કોઈ નથી.
અને આ ત્રણ અવસ્થામાં કોઈને પહોંચાડનાર
પસ્તાવાનો નહીં, પરંતુ કુદરતની ફરજીયાત સજાનો ગુનેગાર છે.

#પસ્તાવો

Gujarati Thought by Shailesh Joshi : 111563123
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now