Gujarati Quote in Sorry by HD Raval

Sorry quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કહેવાય છે કે ગાયું તમે
અમારી માતા છો
રોજ કચરો ને પ્લાસ્ટિક ખાઈ
રિબાઈ રિબાઈને મરો છો
કહેવાતા સાફ સુથરા શહેરમાં
ડરામણો માનવી વસે છે
માનવતાની દુનિયામાં માતા
પલ પલ મોત ને ભેટે છે
તેમ છતાં તું માતા,
માનવી મને ગણે છે.

~ HD

Gujarati Sorry by HD Raval : 111562775
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now