The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
मिलेगा तुझे भी शुकून ए जिंदगी अभी तेरी उम्र ही क्या है - इंतज़ार -HD Raval
કોઈ દુઃખી, જરૂરિયાતમંદ, કમજોર માણસને જોઈને, તમારી પાસે સમય હોવા છતાં, તમે સક્ષમ હોવા છતાં, ત્યાંથી હાલી નીકળો તો તમે સમજી લેજો કે તમારી માં એ તમને જન્મ આપીને બહુ મોટી ભૂલ કરી છે.
में भारत राष्ट्र को माता के रूप में स्वीकार करता हूं🙏 भारतमाता ही मेरे लिए जगतजननी परमेश्वरी जगदंबा है। इसी लिए में किसी भी व्यक्ति को इस राष्ट्र के राष्ट्रपिता के रुप में स्वीकार नहीं कर सकता।। भारतमाता की जय🚩
સબંધ તો અજાણ્યે જ બંધાયો હતો તૂટવામાં સમજણનો જ હાથ હતો -HD Raval
બસ હવે આટલો જ ખાલીપો બાકી રહી ગયો છે તું નથી ને તારો વસવસો યાદ રહી ગયો છે HD -HD Raval
બસ હવે આટલો જ ખાલીપો બાકી રહી ગયો છે તું નથી ને તારો વસવસો યાદ રહી ગયો છે HD
જ્યાં સુધી ભારતના લોકો નીજી સ્વાર્થવૃત્તિ ને પોતાની અંદર જીવંત રાખશે ત્યાં સુધી ગુલામી નો કલંક પણ તેમના માથે જીવંત રહશે!
माना की मेरी भक्ति में कमी थी पर तेरी शक्ति में कहां कमी थी 🙏🙏 -HD Raval
મળી હશે પ્રીત તમને પણ તમારા પ્રીતમની જોવું છું રાહ ક્યારે મળશે મને પણ પ્રીત તમારી HD
તમારું મૌન સાંભળી હૃદયથી રચાયેલ શબ્દો જ મારી રચનાનું કારણ છે HD
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser