મારા પ્રિય મિત્રૌને પ઼ણામ,
શુભ સવાર..
મારી નવી લઘુ કથા "સીધો રસ્તો" ને વાંચવા વિનંતિ અને જો તમને પસંદ આવે તો અભિપ્રાય આપવા વિનંતિ..
https://www.matrubharti.com/book/19894875/straight-way
"જ્યા સુધી બીજા પર વિશ્વાસ ના હોય અને મનમાં ખોટો વહેમ છે, ત્યા સબંધ લાંબા સમય સુધી નથી ટકી શકતો"
મનોજ નાવડીયા.
"As long as there is no faith in the other and there is a false superstition in the mind, that relationship cannot last long"
Manoj Navadiya.
#વિશ્વસનીય