*┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈*
0️⃣ 5️⃣0⃣9️⃣2⃣0⃣2⃣0⃣
┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈
કંઇ સૂઝતું ન હોય અને ચારે બાજુ અંધારું લાગતું હોય ત્યારે સંબંધ ઉજાસ લઇને આવે છે. એક ડગલું પણ ચાલી શકાય એમ ન હોય, ત્યારે સંબંધ હાથ ઝાલીને કહે છે કે, જો, હું તારી સાથે છું.
┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈
*આપનો દિવસ મંગલમય રહે તેવી શુભકામનાઓ..*
*┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈*