મનમાં સતત ઉદ્ભવતા વિચારોને પણ #આરામ આપવો જરૂરી છે.આપણું શરીર ક્યારેય નથી થાકતું એ થાક તો મનમાં ચાલતા વિચારો નું જ હોય છે. જો આપણું મન શાંત અને સ્વસ્થ હશે તો ગમે તેટલું કામ કરો શરીરને થાક નહીં લાગે અને આરામની પણ જરૂર નહિ પડે અને તમે કોઈપણ કામ મા તમારું best આપી શકશો..Mn ♥️
#આરામ