ભણતરની સાથે જિંદગીનુ ઘડતર કરે તે સાચો શિક્ષક..
વાંક હોય તો લાફો પણ મારી દે
પણ હદય પરના ઘા પર મલમ લગાવે તે શિક્ષક
પૈસાદાર student ની લાગવગ ના ચલાવે
અને ગરીબ student માટે જોર લગાવે...
*મારી generation lucky હતી કે જેમણે સાચા teachers જોયા હતા* બાકી તો અત્યારે ટયુશનિયા તકલાદી teachers નો જમાનો છે..
Happy Teacher's Day.
#priten 'screation#