Gujarati Quote in Thought by Nilesh Udeshi

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

🌷શિક્ષક દિવસ - ૫ સપ્ટેમ્બર ૨૦૨૦ આજે શિક્ષક દિવસ છે.🌷
🌷શિક્ષક ની જીંદગી માં બે જ રંગ હોય છે - એક સફેદ(ચોક) અને બીજો કાળો(બ્લેકબોર્ડ). આ બે રંગ થી તે ઘણાની જીંદગી રંગીન બનાવી દે છે ---
...સર્વે શિક્ષકો ને અઢળક શુભેચ્છા...🌷

Gujarati Thought by Nilesh Udeshi : 111561478
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now