#ઝઘડો
બે પ્રકારના ઝઘડા જોવા મળે..
એક મારામારી વાળો બીજો શાબ્દિક.
હું કદાવર નઈ એટલે ઝઘડો કરુ જ નહીં. ખોટો માર ખાવો...😀😀
મારુ નામ સાર્થક કરવાનુ એટલે શાબ્દિક ઝઘડો થાયજ નહીં. 😀😀
પ્રેમ પ્રસરાવ્યે રાખુ. ના ઝઘડો ના ક્લેશ.
એવી નિરાંત ની ઉંઘ આવે છે કે કોઈ કોઈ વાર એલાર્મ પણ નથી સંભળાતુ બોલો....