Gujarati Quote in Romance by Sankhat Nayna

Romance quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તને એમ કેમ લાગે છે?
હું તને પ્રેમ નથી કરતી ઝગડો કરું છું એટલે?
#ઝઘડો તો પ્રેમ માં હોય મારા વ્હાલા.
જ્યાં વધારે પ્રેમ હોય ત્યાં ઝગડો હોયજ.
તુ મને મનાવે, હું તને મનાવું એજ તો સાચો પ્રેમ છે.
તારા થી ચલ કરવા, તારાથી ઝગડો કરું છું મારા વ્હાલા.

Gujarati Romance by Sankhat Nayna : 111560562
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now