Gujarati Quote in Thought by Minal

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તું નથી આવતો ઘરે વહેલો, તો એટલું બધું માં મન મંથન થાય છે કે, કરું હું તારી સાથે ઝઘડો...
પણ તું આવી ને મારી સામે એવી રીતે હસી પડે છે ને કે ઉતરી જાય છે ગુસ્સો શઘળો...........
તારા વાયદાઓ તૂટે છે ને તો એવું લાગે છે કે હું એટલી જ એવી છું કે તું ક્યારેય મારી માટે સમય નહિ આપે થોડો????
પણ!!! જ્યારે મિત્રો ની મહેફીલ માં હોવ છું ને ત્યારે સમજાય છે કે હું શું કામ કરું તરી સાથે ઝઘડો???
#ઝઘડો

Gujarati Thought by Minal : 111560517
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now