*અહંકારી,નમ્ર,ગરીબ કે ધનવાન, દરેકને સફળતાની ઝંખના હોય છે જે બહુ લોભામણી ચાલાક છે.*
*મહેનત પછી એ ચોક્કસ પાસે આવે છે. પરંતુ એ પાસે આવે ત્યારે જો અભિમાનનાં ઊંચા આસને બેઠાં હશું તો એ માન અને પ્રેમને સાથે નહી લાવે.*
*આ બંને વિના એકલી સફળતા લાંબો સમય વહાલી લાગતી નથી*
*🕉️જય સોમનાથ દાદા 🕉️*
-Rajkotiya Dhaval