*શાહજહાં ને તેનાં દિકરા ઔરંગઝેબે સાત (૭) વર્ષ સુધી કેદખાનામાં રાખ્યો. તેને પીવા માટેનું પાણી પણ નાની ફૂટેલી માટલીમાં આપતો. ત્યારે શાહજહાંએ ઔરંગઝેબને એક પત્ર લખ્યો. જેની અંતિમ પંક્તિઓ નીચે મુજબ છે.*
*એ પિસર તૂં અજબ મુસલમાની,*
*બ પિદરે જિંદા આબ તરસાની,*
*આફરિન બાદ હિંદવાન સદ બાર,*
*મૈં દૈહદં પિદરે મુર્દારાવા દાયમ આબ.*
*અર્થાત્*
*હે પુત્ર !!!*
*તું પણ વિચિત્ર મુસલમાન છે જે પોતાના જીવિત પિતાને પાણી માટે પણ તરસાવે છે. સો સો વાર વંદનીય છે તે હિન્દુ કે જે પોતાના મૃત પૂર્વજોને પણ પાણી પિવરાવે છે.*
*પિતૃપક્ષ નાં અવસર પર વિશેષ...* 🙏🙏🙏