જિગો ઑફિસ થી ધરે આવી જમવા બેઠો.....
પત્ની ને કહયું રસોઈ બરાબર બની નથી જરાય ટેસ્ટ નથી....
પત્ની ચુપચાપ ઉભી થઈ મ્યુનિસિપાલિટી મા ફોન કરી એમબયુલનસ બોલાવી લીધી....
કહે કે એમને ટેસ્ટ નથી આવતો જીગા ને લઈ ગયા અને કોરોનટાઇન કર્યો.
આમ પત્ની એ બદલો લીધો.
જિગો કમ નહોતો તેને પુછ્યું કોણ કોણ તમારા સંપર્ક માં આવેલુ ???
જીગો શાંતિ થી બોલ્યો મારા પત્ની.
સસરા.
સાસુ અને સાળો ...
બસ હવે આ બધા પલંગ ની રાહ જોઈ રહયા છે હોસ્પીટલ ની બહાર....
આને કહેવાય "શેર ને માથે સવા શેર "
તો બહેનો પતિ ને ભોળો ના સમજવો....
😅 😅