ROJ FARVANDIN MAH FARVANDIN
ઓ વહલાઓ મારાં , રાખે દાદાર તમને એમની પાસ્બાની માં
તમારાં અશો રવાન કરે ખુબ પ્રગતિ, છોડી દુનિયા આં ફાની
આપજો અમને તમારા આશિષ અને સુઝાદ્જો રાહ નેક
પારસીપણુ જાલવિયે અમે; જીવીએ અમે, રાખી ટેક
રાખજે અમારા વાહલાં ઓ ને, તારી પ્રેમભરી નેગેહ્બાની માં
સદા ખુશ રહે એ લોક, તમારી ઔલોકિક પાસબાની માં.
Armin Dutia Motashaw