#છોડો બધું આ..!! એવું કહી,
ઉપદેશ ઘણો બધો આપી ગયા..!!!
પણ ઠેસ વાગી જ્યારે ખુદને,
ત્યારે પથ્થરને ખૂબ ગાળ આપી ગયા..!!!
મતલબી દુનિયાના હજુ કેટલા પુરાવા આપું, ભાવિક
જીવતા હોય એ ખૂંચે ને મરેલાના નામે દાન આપી ગયા!!
#છોડો
- ભાવિક પ્રજાપતિ
જો મારી રચના ગમે, તો મારી પ્રોફાઈલ પણ લાઈક કરવા વિનંતી.