છોડો ખોટા વ્યસનોને.
છોડો ખોટા દુરાગ્રહને.
છોડો ખોટી માન્યતાઓને.
છોડો ખોટા વિચારોને.
છોડો ખોટા મિત્રોનો સાથ.
છોડો નકારાત્મકતાને.
છોડો કોઈને હેરાન કરવાનું.
છોડો કોઈને કટુ વેણ કહેવાનું.
છોડો કોઈની નિંદા કરવાનું.
છોડો ખોટી લાલચમાં પડવાનું.
છોડો કોઈને ખરાબ કહેવાનું.
છોડો એકબીજાને હેરાન કરવાનું.
છોડો મારું તારું કરીને લડવાનું.
છોડો વારસો મેળવવાના ઝઘડાઓ.
છોડો અંધશ્રદ્ધાઓને.
છોડો કોઈનાં દોરવાયા દોરવાનું.
છોડો પોતાને નબળા માનવાનું.
છોડો પોતાને બીજાથી ઊતરતાં સમજવાનું.
છોડો પોતાનામાં રહેલ ડરને.
#છોડો