છોડીને બધીજ વાતો
આજે ફરી ને યાદ આવે છે એ તારી ને મારી જૂની મુલાકતો
ભૂલી બધુજ દર્દ તારી યાદો માં આમજ ખોવાઈ જાવ છુ
દૂર છે છતાં પણ હું આમજ રોજ તારામાં સમાય જાવ છું
નથી મારી સાથે તૂ આ વાત થી થોડી ગભરાય જાવ છું
આંખો ના કિનારે આવી જાય છે ઝાકળ જેમ ભીનાશ
પણ તેમ છતાં થોડું આમજ તારી યાદ માં હાશ્ય લ્હેરાવી જાવ છું....
-S.A.d