Quotes by Aaradhyaba in Bitesapp read free

Aaradhyaba

Aaradhyaba

@sad5107


પાંખો કાપી ને આકાશ
અકબંધ રાખ્યું
ને નામ તમે તેનું સંબંધ રાખ્યું.....

-Aaradhyaba

નાજુક પીંછું બેઠું પાપણે
એનો નયન ને શું ભાર......??

બસ એટલુંજ હળવું જીવવું
શું રાગ ને શું ખાર....!!😊

-Aaradhyaba

જેમ જેમ લોકો ને પરખતી ગય
તેમ તેમ લોકો થી દુર થતી ગય

એક સમયે શબ્દો નો કાફલો
આજે મોન સાથે ગહેરો નાતો

કયા સુધી છેતરાવ પણ
કયા સુધી ખુદ ને છેતરું

ખુદ સાથે વફાદાર રહેવા લાગી
તો હવે બધા ને બદલાયેલી લાગુ છું

જતું કરી બધું હું પણ હવે
બસ એમજ મારા માટે પણ થોડું જીવવા લાગી છું....

-Aaradhyaba

Read More

લાગણી લખી ત્યારે
ખબર પડી કે
ભણેલા પણ વાચી શકતા
નથી......

-Aaradhyaba

સવાર અને
ચા
બન્ને ની સાથે હું રોજ તારી
યાદો ના ઊંબરે આવી ને ઉભી ઘૂંટ ઘૂંટ માં થાય છે મીઠ્ઠી
મુલાકાતો ........

-Aaradhyaba

Read More

બધું જ કયા તકદીર માં હોય છે ?

બની મીઠ્ઠી યાદો બસ તસવીર માં હોય છે.

-Aaradhyaba

સ્ત્રી ના ઘણા રૂપ છે
પણ જે રૂપમાં એ આઝાદ અને પ્રશન રહે છે તે છે
દીકરી ...
Happy daughter dey

-Aaradhyaba

કદર તબ તક ....
મતલબ જબ તક !!!

-Aaradhyaba

કભી સુના હે અંધેરે ને સવેરા હોને નહિ દિયા હો ?
તું હોસલા રખ કભી તો
યે રાહે લે જાયેંગી મંજીલ તક ......😊

-Aaradhyaba

ભીની આંખો એ પૂછ્યું દિલ ને દર્દ નો ભાર હું જ કેમ ઉપડું....?

ત્યારે હસીને જવાબ આપ્યો દિલે કે સ્વપ્ના કોણે જોયા હતા........

-Aaradhyaba

Read More