#કતાર
કતાર માં ઊભા રહેવું
અને નશીબ ને કોશવુ
એના કરતાં પરિશ્રમ કરીને
બધા થી અળગું રહેવું...
કતાર માં તો રાહ જોવી પડશે...
પણ પરિશ્રમ નું ફળ તો મળશે જ. Bindu 🌺
(આજના યુવાનો માટે... કે કોઈ કાર્ય કરવામાં નાનપ ન અનુભવવી આત્મનિર્ભર બનવા માટે મહેનત નો અન્ય કોઈ વિકલ્પ નથી...