ઉત્કૃષ્ટતા જન્મજાત હોઇ શકે,નસીબથી મળે અને કર્મથી પણ મળે પણ એવી ઉત્કૃષ્ટતા દરેકને પ્રાપ્ત નથી થતી.એનો અર્થ એમ નથી કે એ પરિબળો વગર ઉત્કૃષ્ટ વ્યક્તિ બની જ ન શકાય.પોતાની ભૂલ સ્વીકારી ને અને પોતાની કમીઓને ઓળખીને તેને દૂર કરવા મથનાર ઉત્કૃષ્ટ વ્યક્તિત્વ ધરાવે છે એવું જરૂર કહી શકાય પછી ભલે ને એ ઉત્કૃષ્ટતા દુનિયાની નજરે ન ચઢતી હોય.
-- વર્ષા શાહ
#ઉત્કૃષ્ટ