ઉત્કૃષ્ટતા આદર્શ તરીકે ઉત્તમ છે, પરંતુ સહજતા વધુ આવકાર પામે છે. ઘણી વાર આદર્શ પરિપૂર્ણ થતા જ નથી, તેથી આપણ ને દંભી બનાવે છે. આમ થવા થી આપણે વ્યક્તિ તરીકે આગળ જતા ઊણા ઉતરીયે છીએ, અને કુટુંબ, સમાજ, સંસ્થા , રાજ્ય,ને પાછળ લઈ જઈએ છે.
આપણી વર્તમાન સ્થિતિ નો સહજ સ્વીકાર અને ઉત્કૃષ્ટ બનવા માટે થતું કર્મ જ આપણ ને આનંદ સાથે ઉત્કૃષ્ટ બનવા તરફ લઈ જશે.
#ઉત્કૃષ્ટ