ઉત્કૃષ્ટ.
કૃષ્ણ ભાવનામૃતમાં કહેવાયું છે કે ," આપણે ઉત્કૃષ્ટ સુખ મેળવવા પ્રયત્ન કરીએ છીએ. અને શાંતિપૂર્વક રહેવા માટે આપણે આપણા જીવનને નિયમિત બનાવી એ છીએ. " ક્યારેક આ જ હોડમાં આપણે આપણું સર્વશ્વ ગુમાવી બેઠીએ છીએ. ઈશ્વરે આપણને સૂખ- સમૃદ્ધિથી
વંચિત રહેવાની ના નથી પાડી. પણ તેની પાછળ બધું જ ખોઈ નાખવા માટેની અનુમતિ પણ નથી આપી.
'ઉત્કૃષ્ટ ' શબ્દ નો અર્થ જ 'સુંદર', 'સામાન્ય થી પણ વધારે' તેવો થાય છે. તો કંઈક અલગ જ પણ શાંતિ, આનંદ, સાથે સર્વે ના કલ્યાણ અર્થે થતું કાર્ય હંમેશા ઉત્કૃષ્ટ જ રહે છે.
^^^^^^^&&&&હેતલ ગોહિલ ચૌહાણ