ક્યારેક જિંદગી નું સાચું કારણ નથી સમજાતું..!
ક્યારેક એકા એક બદલતી જિંદગી નું વલણ નથી સમજાતું..!
કંઇક ખૂટે છે આં જિંદગીમાં એવું લાગ્યા કરે હર દમ, છતા શું ખૂટે એનું કારણ નથી સમજાતું..!
અઢળક હોય ભલે માલ મિલકત, છતા એમ લાગ્યા કરે હજુ કંઇક ઘટે છે, એ કારણ નથી સમજાતું..!
આજ કાલ
"સ્વયમભુ"બધા વિચારના વાવેતર માં ગળા ડૂબ હોય છે, એ ગળા ડૂબ થવાનું કારણ નથી સમજાતું..!
અશ્વિન રાઠોડ
"સ્વયમભુ"