"મન" કપડાનું નથી, તોય મેલું થાય છે.......
દિલ કાચનું નથી તોય તૂટી જાય છે......
મેં લાગણીનાં જન્માક્ષર જોયા છે..!!
મે માણસનાં મનનાં હસ્તાક્ષર જોયા છે....
જિંદગી સાચવીને જીવજે દોસ્ત,
કેમ કે ... ગ્રહો કરતાં વધું
માણસ ને નડતા..જોયા છે...!!
🌞 Good morning 🌞