#ધન્યવાદ
મારી પહેલી રચના "વાત્સલ્ય-અંતનો અંતે આરંભ(ભાગ-૧)ને સારો પ્રતિસાદ આપવા બદલ હું માતૃભારતીના તમામ વાચકોનો દિલથી આભાર માનું છું અને મને આશા છે કે,તમે મારા આ જ રચનાના આવનારા ભાગોને પણ આવો જ પ્રતિસાદ આપીને પ્રેમ આપશો.
આ રચનાનો બીજો ભાગ તારીખ:-૦૫-૦૯-૨૦૨૦ ના રોજ પ્રકાશિત થશે તો વાંચવાનુ ભૂલશો નહિ.
-જયરાજસિંહ ચાવડા