પરસ્પર બેઠા છે સૌ કોઇ,
છે બધાં લીન મોબાઈલમાં,
આ જોઈ ચીડ હવે ચઢે છે વૃદ્ધો અને બાળકોને,
પહેલા જે ચાલતી હતી આંગળીઓ પત્ર લખવા,
એ હવે કોસો દૂર કોઈ અજાણ્યા સાથે જ છે મશગુલ વાર્તાલાપ કરવામાં,
પત્ર પણ લખાતો હતો આપણા જ લોકોને,
આથી હતી સંબંધમાં મધુરતા અને ઘનિષ્ઠા!