Gujarati Quote in Thought by Tr. Mrs. Snehal Jani

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મા બાપને બોજો સમજનાર એ ભૂલી જાય છે કે ભવિષ્યમાં એ પોતે પણ આ સ્થાને હશે.
એને એ નથી ખબર પડતી કે એઓ પોતે પણ એમનાં સંતાનો માટે બોજો જ બની રહેશે.
એમણે પોતે જ પોતાનાં બાળકોને શીખવાડ્યું છે કે ઘડપણમાં માતા પિતા બોજો બની જાય છે.
#બોજો

Gujarati Thought by Tr. Mrs. Snehal Jani : 111555408
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now