*┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈*
2️⃣9️⃣0⃣8️⃣2⃣0⃣2⃣0⃣
┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈
દરેક માણસથી આપણું સારા હોવું સહન નથી થતું. દરેક માણસને એના જેવો માણસ જ જોઈતો હોય છે અને એની સાથે જ એને ફાવતું હોય છે. આપણા જ લોકો ક્યારેક આપણને એવું કહેતા હોય છે કે આટલા બધા સારા નહીં થવાનું, દુનિયા સારી નથી.
┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈
*આપનો દિવસ મંગલમય રહે તેવી શુભકામનાઓ..*
*┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈*