મિલન
વર્ષોથી આપણે ન મળ્યા, ના કશું કર્યું.
વર્ષો થી આપણે માત્ર મૌન જ ધર્યું.
મળ્યા ત્યારે કેવું મળ્યા વચ્ચે કાળ જાણે થંભ્યો હોય એવું મળ્યા.
બોલ્યા ત્યારે કેવું બોલ્યા ક્ષણેક મા પરસ્પરના હૃદય ખોલ્યા.
વિરહમાં કેટલું સુખ હોય છે તે આજે માણ્યું,
મૌન કેવું મૂરખ હોય છે તે આજે જાણ્યું.
-Harsh Pateliya