અપશુકનિયાળ ને શુકનિયાળ બનાવે વડીલો નાં આશિઁવાદ,
જીવન ને ખરબચડાથી સમતલ પથ પર લાવે એવા આશિઁવાદ,
સાત ભવ ના ફેરા ટળે તો અપશુકન શાનાં ના ટળે,
કમોઁના હિસાબ કેવા કે આવા પડછાયા મળે,
આંખ થી અશ્રુની ધાર વહે,જયારે મુજ પામર ને આવા નસીબ મળે,
ખોબલે ખોબલા ભરીને લુટું આનંદ જુમુ,નાચુ,ગાવું,
મનાવું તહેવાર હરરોજ ,બનાવું દરેક દિવસ પાવન,
શુકન થાય જો આવા ,ધન્ય ધન્ય મુજ જીવન ખીલે.
#અપશુકનિયાળ