જ્યારે કોઈ વ્યક્તિ માટે આપણે નકારાત્મક વલણ અપનાવીએ છીએ ત્યારે એ વ્યક્તિ આપોઆપ જ આપણાં માટે અપશુકનિયાળ થઈ જાય છે.
બધા સારા જ છે, બધા સાથે સારુ વર્તન જ રાખવાનું છે એવું વિચારીને રહીશું તો કોઈનાં પ્રત્યે દ્વેષભાવ રહેશે જ નહીં અને કોઈ અપશુકનિયાળ બનશે જ નહીં.
#અપશુકનિયાળ