ઘણા લોકો દિકરી ને અપશુકનિયાળ માને છે
એમને કહેવું છે કે દિકરી ના જન્મ પહેલા તમારૂ સૂનું આંગણું તેના આવ્યા પછી ખીલી ઊઠે છે
દિકરી ને લક્ષ્મી કહેવાય અને લક્ષ્મી ક્યાંરથી અપશુકનિયાળ થવા લાગી,
દિકરી ને અપશુકનિયાળ માનનાર થી લક્ષ્મી કયાંથી રાજીથાય જ્યારે તમે પોતાની લક્ષ્મી જેવી દિકરી ને જ માન નથી આપી શકતા.
રૂતુ
#અપશુકનિયાળ