બપોરે ૧૨ વાગ્યા નો સમય હતો મને યાદ છે અમે ત્રણ મિત્રો ઓફિસે બેઠા હતા વરસાદ નો મોસમ હતો કામ તો હતો જ સાથે ઓફિસ નીબારે વરસાદ પડતો હતો
આવા સમયે બહાર જઇ ગરમાગરમ ચા અને ભજીયા ખાવા નુ મન થતું હતું પણ આ ઓફિસ જુવો ને એતો આવાનું જ વરસાદ ને બારી માંથી નીહાળ તા અમારી વાત થાય છે કે કાશ...
કાશ એવું હોત કે પાણી ના ટેન્કર ની જેમ એક વાદળ પણ પર્સનલ મંગાવી સકતા તો હું સર ને ફોન કરી ને કેત સર આજે મારા ઘરે વાદળ આવ્યું છે નહીં અવાય..
સર આજે દસ વાગ્યા મા જ વાદળ વર્ષી ગયો એટલે આવવા મા મોડું થયું...
કેવી મજા પડત ને ગમે ત્યારે વરસાદ વરસાવી દેવાનુ આ ઓફિસ સમય પર આવવાની જવાની ઝંઝટ તો નઇ અને મસ્ત વરસાદ માં આરામ થી રખડતા રેવાનુ 😁😁
nir