The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
take a risk and reach your goals @neer
#અશ્ક મૌન છું કંઇ બોલવું છે, ઉદાસ છું મને રડવું છે, ખુશ છું મને હસવું છે, હું અશ્ક છું મને વાંચવું છે...
જેની કદર કરો છો એમની પાસે સમય નથી, જેને સમય આપો છો એમને તમારી કદર નથી...
તુ છે તો જીવન માં રોશની છે, તુ નથી તો તારા વિના જીવન માં અંધકાર છે, કહેવું છે મારા મન નો આ હાલ, પણ મારું સાંભળવા તુ તૈયાર નથી, તુ છે તો જીવન માં રોશની છે...
બપોરે ૧૨ વાગ્યા નો સમય હતો મને યાદ છે અમે ત્રણ મિત્રો ઓફિસે બેઠા હતા વરસાદ નો મોસમ હતો કામ તો હતો જ સાથે ઓફિસ નીબારે વરસાદ પડતો હતો આવા સમયે બહાર જઇ ગરમાગરમ ચા અને ભજીયા ખાવા નુ મન થતું હતું પણ આ ઓફિસ જુવો ને એતો આવાનું જ વરસાદ ને બારી માંથી નીહાળ તા અમારી વાત થાય છે કે કાશ... કાશ એવું હોત કે પાણી ના ટેન્કર ની જેમ એક વાદળ પણ પર્સનલ મંગાવી સકતા તો હું સર ને ફોન કરી ને કેત સર આજે મારા ઘરે વાદળ આવ્યું છે નહીં અવાય.. સર આજે દસ વાગ્યા મા જ વાદળ વર્ષી ગયો એટલે આવવા મા મોડું થયું... કેવી મજા પડત ને ગમે ત્યારે વરસાદ વરસાવી દેવાનુ આ ઓફિસ સમય પર આવવાની જવાની ઝંઝટ તો નઇ અને મસ્ત વરસાદ માં આરામ થી રખડતા રેવાનુ 😁😁 nir
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser