વરસાદને પણ મન થાય વરસવાનું
જો તું પણ શરૂ કરે પ્રેમ વરસાવવાનું
વીજળી ને પણ મન થાય કડકવાનું
જો તું પણ શરૂ કરે પ્રેમ થી કડકવનું
વૃક્ષો પણ રાહ જુવે છે લેહરાવાની
જો તું પવન બની શરૂ કરે લેહરાવાનું
ભગવાન ને પણ મન થાય આવવાનું
જો તું પસંદ કરે માં બની એને લાવવાનુ