Gujarati Quote in Story by Vihad Raval

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#અસ્પષ્ટ

ખૂબ જ સરળ અને હંમેશા હસતો રહેતો સ્મિત ઓફિસમાં બધાની મદદ કરતો. શહેરમાં એકલો રહેતો સ્મિત જમવાનું જાતે જ બનાવતો. જો કંઈક સારુ બનાવ્યું હોય તો ઓફિસના લોકોને પરાણે ખવડાવતો . આમ સ્મિત ઓફિસમાં બધાનો માનીતો બની ગયો હતો. સ્મિત પડી પડીને ઓફિસની લફરાબાજ આર્ચીના પ્રેમમાં પડ્યો. જોકે પછી સાચી હકીકતની ખબર પડતાં સ્મિતે આર્ચી સાથેના સંબંધ પર પૂર્ણ વિરામ મૂકેલું. પણ ખબર નહી કેમ પણ સ્મિત અને આર્ચીના એકબીજા પ્રત્યેના વ્યવહારને જોઈને બંનેના સંબંધનું ચિત્ર સહ કર્મચારીઓ માટે અસ્પષ્ટ જ રહ્યું.

Gujarati Story by Vihad Raval : 111551012
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now