Gujarati Quote in Motivational by Avani Mavadia

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઉભી હતી હુ રસ્તે અને દેખાયું કાંઇક #અસ્પષ્ટ
નજીક આવ્યું એક બાળક જેના ચહેરા પર ભાવ હતા #અસ્પષ્ટ
કહ્યું કાંઇક મને પણ કદાચ શબ્દો હતા #અસ્પષ્ટ
(હા કદાચ કાંઇક ખાવાનું માંગ્યું મારી પાસે)
આ જોઇને એક જ વિચાર આવે શું ભારતનું ભવિષ્ય છે #અસ્પષ્ટ
......??
#અસ્પષ્ટ

Gujarati Motivational by Avani Mavadia : 111550875
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now